નડિયાદઃ બુધવારઃ- નડિયાદ ખાતે પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે પી.એન.ડી.ટી. એડવાઇઝરી કમીટીની બેઠક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અધ્યક્ષતામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ખાતે તા.૨૭-૦૭-૨૦૧૮ના રોજ સાંજે ૪.૦૦ કલાકે યોજાશે.
આ બેઠકમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ઉપસ્થિત રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નડિયાદની યાદીમાં જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



