સિરામિક એસો દ્વારા કરાઈ ગુજરાત ગેસને રજૂઆત
હાલ મોરબી ટ્રાન્સપોર્ટ એસો દ્વારા હડતાલ કરવામાં આવી છે જે હડતાલને પાંચ દિવસ વીતી ચુક્યા હોય ત્યારે સિરામિક ઉદ્યોગને ગેસ એગ્રીમેન્ટમાં રાહત આપવાની માંગ કરવામાં આવી છે.
મોરબી સિરામિક એસોના વિટ્રીફાઈડ ટાઈલ્સ એસો પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા અને ફ્લોર ટાઈલ્સ એસો પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયા દ્વારા ગુજરાત ગેસને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ચાર પાંચ દિવસથી ટ્રક હડતાલ ચાલે છે જેના કારણે સિરામિક કંપનીમાં રો મટીરીયલ્સની સલ્પાય બંધ છે અને રો મટીરીયલ્સના હોવાના કારણે હાલ કંપનીમાં પ્રોડક્શન બંધ કરવું પડે તેમ છે અને લોડીંગ બંધ છે જેથી દરેક ફેકટરીમાં માલ રાખવાની જગ્યા ના હોય પ્લાન્ટ ફરજીયાત શટ ડાઉન કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
પરંતુ ગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતા ગેસનો વપરાશ સિરામિક ફેક્ટરી કરતી હોય જેથી MGO મુજબ ગેસ ફરજીયાતપણે વાપરવો પડે છે પરંતુ હાલ ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે કંપની બંધ કરવી પડે તેમ હોવાથી MGO આ ક્વાટરમાં ગેસ વપરાશ શક્ય નથી તો આ ક્વાટરમાં કોઈપણ પ્રકારનો ચાર્જ ના લાગે તેવી માંગ કરવામાં આવી છે અને મોરબીની ફેક્ટરી આજકાલથી બંધ થશે જેથી લેખિતમાં જવાબ આપવાની માંગ કરવામાં
કેમેરામેન
મનીષ પ્રજાપતિ
રિપોર્ટર રાહુલ નગવાડિયા
જંગ એ ગુજરાત મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





