જોબવર્કના વેપારી સાથે ૩.૧૮ કરોડની ચાર સાડીના વેપારીઅો દ્વારા ઠગાઈ જોબવર્ક પેટે લખી આપેલા ચેક પણ રીર્ટન થયા

0
5

સુરત, તા.૫
મોટા વરાછાના એમ્બ્રોડરી જાબવર્ક કરનાર સાથે રૂ.૩.૧૮ કરોડની છેતરપિંડી કરનાર ચાર વેપારી સામે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછા સનસીટી રો હાઉસમાં રહેતાં કિશોરભાઈ છગનભાઈ પટોળીયાએ આરોપી નિલેશ અરજણ કળશિયા રહે. સૃષ્ટિ રો હાઉસ, કામરેજ, હિરામણી દિનદયાળ શર્મા રહે. વરદાય હાઈટ્સ ગોડાદરા, ભરતપુર, અશોકભાઈ રામાણી વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. આરોપીઅોએ પોતે મોટા વેપારી હોવાનો વિશ્વાસ આપી ફરિયાદી પાસે રૂ.૩,૧૮,૩૬,૫૦૨ની કિંમતનું સાડીનું જાબવર્ક કામ કરાવ્યું હતું. બેલેન્સ વગરના બેîક એકાઉન્ટના ચેકો આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી દુકાન બંધ કરી નાસી ગયા હતા. બનાવ અંગે પુણા પોલીસે ફરિયાદ નોંધી હતી.
સામી દિવાળીએ સાડીના ચાર વેપારીઅોએ કરોડો રૂપિયાની ખરીદી બાદ બાકી રૂપિયા આપવા અંગે હાથ ઉંચા કરી દેતા કાપડ ઉદ્યોગમાં આ કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો હોવાનું જાણવા મળી રહ્નાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY