કેશાેદના જુના પ્લાેટના મુખ્ય સ્વામીનારાયણ મંદિર ખાતે 31 માં વાર્ષિક પાટાેત્સવ યાેજાયો

0
17

કેશાેદ જુના પ્લાેટ ખાતેના મુખ્ય સ્વામીનારાયણ મંદિરે 31 માે વાર્ષિક પાટાેત્સવ ઉજવવામાં આવ્યાે હતાે જેમાં વહેલી સવારે ભગવાનર સ્વામીનારાયણને તમામ ફળાેના રસ, પંચામૃત તેમજ દરેક નદીઓના જળ વડે જલાભિષેક કરવામાં આવ્યાે હતાે. માેટી સંખ્યામાં ઉપસ્થિત સત્સંગીઓએ અન્નકુટ દર્શન કરી સરધારના વક્તા પાર્ષદ રસીકભગતના કથા રસપાનનાે લાભ લઇ સમુહ ભાેજનપ્રસાદ લાભ લીધાે હતાે. આ તકે સત્સંગ મંડળ અને લક્ષ્મીનારાયણ યુવક મંડળ કાર્યકરાેએ સેવા બજાવી હતી.

રિપોર્ટ:-જગદીશ યાદવ
જૂનાગઢ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY