હોમગાર્ડઝ જવાનોને ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક ફિલ્મ બતાવવામાં આવી. 

0
13

સુરત જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડૉ.પ્રફુલ શિરોયા દ્વારા ઓફિસર કમાન્ડિંગ વી આર રામ, પ્લાટુન કમાન્ડર દુધાત, તેમજ NCOઝ અને ૭૦ જેટલા હોમગાર્ડઝ જવાનો સાથે આજરોજ દેશ પ્રત્યેની ભાવનાને ઉજાગર કરતા સૈનિકો ઉપર બનેલી *ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક* ફિલ્મ બતાવવામાં આવી. સૌ જવાનોએ સમૂહમાં આ ફિલ્મ નિહાળી. ફિલ્મ પૂરું થયા બાદ  રાષ્ટ્રગીત ગાય અને સૌ જવાનો છુટા પડ્યા.

વંદે માતરમ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY