લીંબડી ખાતે પોલિયો મુક્ત કાર્યક્રમ યોજાયો

0
23

ભારત સરકાર ની એક નેમ છે કે સમગ્ર ભારત માં પોલિયો નાબૂદ કરવા માટે આજ રોજ તા. 10/03/2019 રવિવાર પોલિયો ની રસી આપી સ્વસ્થ આરોગ્ય સ્વસ્થ બાળકો પોલિયો મુક્ત ગુજરાત પોલીયો મુક્ત ભારત ના આરોગ્ય વિભાગ ના આ અભિયાન અંતર્ગત લીંબડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સમગ્ર લીંબડી પંથક માં બુથો કરવામાં આવ્યા આજે લીંબડી એસ.ટી. ડેપો ખાતે બહારગામ થી આવતા પેસેન્જરીમાં નાના બાળકો ને પોલિયો ની રસી આપવામાં આવી હતી.

અને ગ્રામજનોને અને આરોગ્ય વિભાગ ને વધુ માં વધુ કોઈ બાળકો બાકી ના રહી જાય તે અંતર્ગત વિનંતી કરી માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમમાં માં લીંબડી આરોગ્ય અધિકારી, કર્મચારીઓ, નર્સ ની બહેનો એ ઉપસ્થિત રહિયા હતા.

રિપોર્ટર. : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY