મુંબઈ,તા.૬
આલિયા ભટ્ટ અને વરુણ ધવન અભિષેક વર્મનની પીરિયડ ડ્રામા ‘કલંક’ના શૂટિંગ માટે અઠવાડિયા માટે કારગીલ જશે. અહીં તેઓ કેટલાક મહત્વના સીન્સ સિવાય એક સોંગ માટે પણ શૂટિંગ કરશે. એક સોર્સે કહ્યું હતું કે, ‘અબુ ધાબીમાં ‘ભારત’ માટે સલમાન ખાનની સાથે કેમિયોના શૂટિંગ બાદ વરુણ ગુરુવારે રાત્રે મુંબઈમાં પાછો ફર્યો હતો. તેણે ઓલરેડી ‘કલંક’ના આગામી શેડ્યૂલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આલિયા અને તે રવિવારે રવાના થશે.
આ શેડ્યૂલ બાદ આ ઓનસ્ક્રીન જાડી મધ્ય ભારતમાં વધુ એક શેડ્યૂલ માટે રવાના થશે. અભિષેક દ્વારા એનું લોકેશન હજી ફાઇનલ કરવામાં આવી રહ્યું છે. કો-સ્ટાર્સ માધુરી દીક્ષીત, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર એ સમયે તેમની સાથે જાડાય એવી શક્્યતા છે. તેઓ આ વર્ષે નવેમ્બર સુધીમાં આ ફિલ્મને કમ્પ્લીટ કરવા ઇચ્છે છે. જેથી એને નિયત તારીખે રિલીઝ કરી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


