કેરળ પૂરગ્રસ્ત : અત્યાર સુધી ૧ હજાર કરોડથી વધુની રકમ જમા થઈ

0
127

ન્યુ દિલ્હી,તા.૩૧
સદીના સૌથી ભીષણ પૂરનો સામનો કરી રહેલા કેરળની મદદ માટે દેશભરના લોકો સામે આવ્યા છે. તેઓ પોતપોતાની ક્ષમતાઓ પ્રમાણે કેરળની આર્થિક મદદ કરી રહ્યા છે. કેરળના મુખ્યપ્રધાન પી. વિજયનના આફત રાહત ફંડમાં અત્યાર સુધીમાં એક હજાર કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા થઈ ચુકી છે.
ગુરુવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં કેરળના મુખ્યપ્રધાનના રાહત ફંડમાં એક હજાર ૨૬ કરોડ રૂપિયા આવી ચુક્્યા છે. ૪.૭૬લાખ લોકોએ રાહત ફંડમાં યોગદાન આપ્યું છે. મહત્વપૂર્ણ છે કે કેરળમાં પૂરની આફતને કારણે ૪૮૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૧૪.૫૦ લાખ લોકો ત્રણ હજાર જેટલી રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર છે. કેરળમાં ૫૭ હજાર હેક્ટર જમીનમાં ખેતીનો પાક બરબાદ થયો છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY