ખાંડ પર સેસ લગાવવા વિચાર, ડિજિટલ પેમેન્ટ પર મળશે ૨ ટકા છૂટ : અરૂણ જેટલી

0
36

જેટલીની અધ્યક્ષતામાં જીએસટીની ૨૭મી બેઠક મળી,ય્જી્‌દ્ગ સરકારી કંપની બની
ન્યુ દિલ્હી,તા.૪
ય્જી્‌ની ૨૭મી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં આમ આદમીને મોટી ભેટ આપવામાં આવી છે. પરિષદે કેશલેસ લેવડદેવડ કરનારાઓને ૨ ટકા છૂટ આપવાનો ફાયદો આપવામાં આવ્યો છે. આની મદદથી વધુમાં વધુ ૧૦૦ રૂપિયાની છૂટ પ્રાપ્ત કરી શકાય છે. પરિષદમાં શેરડીના ખેડૂતો માટે પણ એક મહત્વનો ફેંસલો લેવાનો વિચાર કરાયો છે. આ સાથે જ ય્જી્‌દ્ગને સરકારી કંપની બનાવવામાં આવી છે.
કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષાતામાં થયેલી ય્જી્‌ પરિષદની ૨૭મી બેઠકમાં ખાંડ પર ૨ ટકા સેસ લગાવવા અંગે ચર્ચા થઈ. બેઠક બાદ જેટલીએ કÌšં કે સેસ લગાવવા અંગેના વિચાર માટે મંત્રીઓની એક ટીમ બનાવવામાં આવશે. જેટલીએ કહ્યું કે શેરડી પકવતાં ખેડૂતો ઘણાં જ દબાણમાં છે તેથી તેઓ માટે ૨ અઠવાડિયામાં ૫ મંત્રીઓનો એક સમૂહ ખાંડ પર સેસ લગાવવા અંગે વિચાર કરશે.
આ બેઠક બાદ ય્જી્‌દ્ગને સરકારી કંપની બનાવવામાં આવી છે. નાણા મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ૫૦ ટકા પોતાની પાસે રાખશે. જ્યારે ૫૦ ટકા રાજ્ય સરકારો પાસે સંયુક્ત રીતે રાખવામાં આવશે. જેટલીએ વધુમાં કહ્યું કે રાજ્યોના સંયુક્ત શેર્સ મુજબ ય્જી્‌ રેશિયોના હિસાબે તેમની વચ્ચે વ્હેંચવામાં આવશે. ફાયનાન્સ મિનિસ્ટરે કહ્યું કે ય્જી્‌ પરિષદની ૨૭મી બેઠકમાં ચર્ચા માટે અનેક મુદ્દાઓ હતા. પરિષદના તમામ સભ્યો ય્જી્‌ના પહેલા વર્ષના રેવેન્યૂ કલેકશનથી સંતુષ્ટ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY