દેશ સહિત ગુજરાત ચાલતા ખેડુત આંદોલન ને સમર્થન આપવા હળવદમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢી ચક્કાજામ કર્યો
સરકાર વિરુધ્ધ નારા લગાવી કરાયો વિરોધ,
હળવદકોંગ્રેસ સમિતી દ્વારા રેલી કાઢી ચક્કાજામ કર્યો
શહેર તાલુકાના હોદ્દેદારો, કાર્યક્રતા ઉપસ્થિત રહ્યા
ચકકાજામ ને ધ્યાનમાં લઈહળવદ પોલીસ દ્વારા ચુસ્તબદોબસ્ત ગોઠવાયો, જેમાં હળવદ પીઆઈ એમ, આર, સોલંકી, 4 પી એસ આઈ, 40 પોલીસ જવાનો સહીત ના કાફલો ગોઢવી દેવામાં આવ્યો હતો
હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના સમર્થનમાં રસ્તા રોકો આંદોલન
હળવદ સરા ચોકડી પાસે ચક્કાજામ કર્યો !શાકભાજી ના રોડ પર ઢગલાકરી મોંઘવારી નુ પુતળુ સળગાવી ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા તકે 40 કોગ્રેસસી કિયકરોની અટકાયત કરવામાં આવી, આ કાર્યક્રમમાં હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પરસોતમ ભાઈ સાબરીયા ડો કે એમ રાણા શૈલેશભાઈ દવે હેમાંગભાઈ રાવલ વાશુભાઈ પટેલ તથા જીલ્લા પંચાયત તાલુકા પંચાયત પાલિકાના કોગ્રેસ ચુંટાયેલા સદસ્ય ઓ ઉપસ્થિત રહયા હતાદેશ સહિત ગુજરાત ચાલતા ખેડુત આંદોલન ને સમર્થન આપવા હળવદમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢી ચક્કાજામ કર્યો
સરકાર વિરુધ્ધ નારા લગાવી કરાયો વિરોધ,
હળવદકોંગ્રેસ સમિતી દ્વારા રેલી કાઢી ચક્કાજામ કર્યો
શહેર તાલુકાના હોદ્દેદારો, કાર્યક્રતા ઉપસ્થિત રહ્યા
મોટી સંખ્યા પોલીસ કાફલો હાજરરહયો હતો,
મયુર રાવલ,
9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




