૧૫મી જૂનના કચ્છ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળશે

0
81

ભુજ,  દર માસના ત્રીજા શનિવારે કલેક્ટર કચેરી, ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૦-૩ ૨૦૧૯ થી તા. ૨૬-૫ ૨૦૧૯ સુધી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ની આદર્શ આચારસંહિતાના કારણે મોકુફ રાખવામાં આવી હતી. જે હવે આગામી શનિવાર. તા. ૧૫-૬-૨૦૧૯ ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક નિયત સમયે યોજાશે. જેની તમામ સબંધીત અધિકારીઓ તથા પદાધિકારીઓએ નોંધ લેવા કચ્છ કલેક્ટર દ્વારા જણાવાયું છે.

પત્રકાર ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY