લીંબડી શહેર વિસ્તારમાં રખડતા પશુઓ પાંજરે પુરાશે .

0
173

લીંબડી શહેર વિસ્તારરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી જવાથી નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશાનુસાર રખડતા ઢોર માલિકોને જણાવાયું છે કે, આપના ઢોર રખડતા નહીં મુકતા દિન-૨ (બે)માં પોતાના કબજા હેઠળ ઘેર બાંધી દેવા. જો રખડતા ઢોર બાંધવામાં નહીં આવે તો લીંબડી નગરપાલિકા દ્વારા તા.૧/૯/૨૦૧૮થી આવા ઢોર પકડીને પાંજરાપોળ/ઢોર ડબ્બાંમાં પુરી દેવામાં આવશે અને જે કોઈ માલિક આવા ઢોર છોડવવા આવશે તો તેઓ પાસેથી પ્રતિ ઢોર દીઠ દરરોજના રૂપિયા ૫૦૦/- દંડ વસુલવા ઉપરાંત ઢોર માલિક સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમ, નગરપાલિકા પ્રમુખશ્રી લીંબડીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY