ટોકરાળા – કટારીયા ગામ પાસેની ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડી – બગોદરા નેશનલ હાઇવે રોડ પર સ્વીફ્ટ અને ડમ્પર વચ્ચે થયેલ અકસ્માતમાં મદનલાલ જુમેરાલાલ રહે. ગાંધીધામ વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. તેમજ પ્રેમજી બેરાજી નામના વ્યક્તિ ને ગંભીર ઇજાઓ થતાં અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો.

પાણસીણા પોલીસ ઘટના સ્થળે પહોંચી
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા લીંબડી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




