નર્મદા કેનાલનુ પાણી ખેડુતો મળે તે માટે ધંધુકા વિધાનસભાના ધારાસભ્યશ્રીએ બોટાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યુ.

0
17

આ વર્ષે બોટાદ જીલ્લામાં વરસાદ સાવ ઓછો પડ્યો હોય અને ખેડુત ના ખેતરમાં પાણી ના વાકે પાક નિષ્ફળ ન જાય..

તે માટે નર્મદા કેનાલ નુ પાણી ખેડુતોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે ધંધુકા મતવિસ્તાર ના ધારાસભ્યશ્રી રાજેશભાઈ ગોહિલે બરવાળા અને રાણપુર તાલુકાના સરપંચો અને આગેવાનોએ સાથે મળી બોટાદ જીલ્લાના કલેક્ટરશ્રી સુજીતકુમાર ને આવેદનપત્ર આપ્યુ હતુ.અને ખેડુતો ને કેનાલ નુ પાણી મળી રહે તે માટે રજુઆત પણ કરી હતી

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY