એલપીજી સિલિન્ડર ભરવાનું ચાલતું કથિત કૌભાંડ?

0
309

અંતરંગ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત એક એલપીજી પ્લાન્ટ ધારકે પોતાની વગ નો ઉપયોગ કરી અન્ય કમ્પની ના સિલિન્ડર ભરવાનું ચાલુ કર્યું હોવાનું લોકમુખે ચર્ચાય છે ત્યારે સામાન્ય રીતે સરકાર નો નિયમ છે કે કોઈ પણ એલપીજી પ્લાન્ટ ધારક પોતાનાજ કમ્પનીના બોટલ નું રિફીલિંગ કરી શકે અને જો કોઈ સંજોગો માં અન્ય કંપની ના બોટલ ભરવા હોય તો જેતે કંપની ની લેખિત પરવાનગી લઈ કલેકટર માં જાણ કર્યા બાદ જ ભરી શકાય ત્યારે શું પાલેજ ની કથિત કંપની આ પ્રકાર ની મંજૂરી ધરાવે છે?
અને જો તેમ ન હોય તો સરકાર તરફે જિલ્લા પુરવઠા ખાતા એ રેડ કરવી અને રેગ્યુલર ચેકીંગ કરવુ જરૂરી થઈ પડે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY