ભરૂચ :જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ ભરૂચ એલ.સી.બીના પો.ઈન્સ્.એસ.સી.તરડે નાઓના સુચના તથા પો.સ.ઈ.કે.જે.ધડુક સાહેબના માર્ગદર્શન મુજબ જ્જીલ્લા મા દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદા કરવા જીલ્લામાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ જે અનુસંધાને પો.સ.ઈ.એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઈ.વાય.જી.ગઢવી તથા ટીમના પોલીસ માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમયાન બાતમી મળેલ કે, સીધોત થી કરમાલી ગામ જવાના રસ્તા વચ્ચે રોડની બાજુમાં આવેલ ઝાડીમાં ઈંગ્લીસ દારૂ કાલીદાસ નાગજીભાઈ વસાવા રહે. નિકોરા ગામ તા.જી.ભરૂચ નાઓએ મુકેલ છે જે બાતમીવાળી જગ્યાએ જતા રોડની ડાબી બાજુમાં ઝાડીમાં એક મીણીયા તાડપટડી ઓઢાડેલ દેખાતા તાડપટડી ખોલી જોતા દારૂના પાંચ તથા કાવટરની પેટી નં.૭ તથા એક પેટીમાં ક્વાટર નં.ર૦ જે ૧૮૦મી.લી.ના ક્વાટર તથા પાંઉચ કુલ નંગ-૩૫૬ ની કુલ કિ.રૂ.૧૭,૮૦૦/- નો મુદ્દમાલ પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે જે અંગેની આગળની તપાસ નબીપુર પો.સ્ટે. ચલાવી રહેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







