દેશમાં ગરીબ મુસ્લિમોને અલગથી અનામત આપો: માયાવતી

0
30

ન્યુ દિલ્હી,તા.૭
બહુજન સમાજ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએનાં સુધારા બીલને આવકારતા વધુ એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આર્થિક આધાર પર લઘુમતી કોમને અનામત આપવાની માંગ કરી છે. આ સાથે તેમણે એમ પણ કÌšં કે ગરીબ મુસલમાનોને અલગથી અનામત આપવાની વ્યવસ્થા પણ હોવી જાઈએ. લોકસભા પાસે જીઝ્ર/જી્‌ જનજાતિ સુધારા પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે.
માયાવતિએ કહ્યું, ’જા કેન્દ્ર સરકાર ઉચ્ચ જાતિનાં ગરીબ લોકોને સુધારા બિલ દ્વારા અનામત આપવા માટે કોઈ પગલું ભરશે તો બીએસપી સૌથી પહેલા તેમનું સમર્થન કરશે.’ આ સાથે જ માવતીએ કહ્યુ્ં કે મુસલમાન તેમ જ અન્ય ધાર્મિક લઘુમતી કોમમાં મોટી સંખ્યામાં લોકો ગરીબ છે. એવામાં જા કેન્દ્ર સરકાર ઉચ્ચ જાતિ માટે કોઈ પગલું ભરે તો સરકારે મુસલમાનો અને અનેય ધાર્મિક લઘુમતી કોમ માટે પણ અનામતની વ્યવસ્થા કરવી જાઈએ.
માયાવતીએ દિલ્હીમાં કહ્યું કે, સુધારા બીલનું અમે સ્વાગત કરીએ છે. અમે આ બિલ રાજ્યસભામાંથી પાસ થઈ જાય તેવી પણ આશા રાખીએ છે. આ માટે અમે ૨ એપ્રિલેનાં રોજ થયેલ ભારત બંધની અસરને જવાબદાર ગણીએ છે, જેમાં બીએસપી કાર્યકર્તાઓ સાથે દેશની જનતાએ ભાગ લીધો હતો અને કેન્દ્ર સરકારને બરાબરની સાણસામાં લીધી હતી.’
આ સાથે જ રાજ્યસભામાંથી આ બિલ પસાર થાય તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. તેમણે કહ્યું કે દલિતોએ જે ભારત બંધનું આંદોલન કર્યું હતું આ તેની જ અસર છે. માયવતીએ પોતાની પાર્ટીનાં કાર્યકર્તાઓને પણ આનો શ્રેય આપ્યો હતો. કેન્દ્ર સરકારમાં રહેલા દલિત નેતાઓની ટિકા કરતા તેમણે કહ્યું કે ૨ એપ્રિલનાં રોજ થયેલા આંદોલનમાં કેન્દ્ર સરકારનાં દરેક દલિત તેમજ આદિવાસી મંત્રીઓએ મૌન ધારણ કરી લીધું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY