વડાપ્રધાન મોદી ૧૫ આૅગસ્ટ સિવાય લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવનાર પહેલા પીએમ બનશે!

0
7

ન્યુ દિલ્હી,તા.૧૮
દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન વર્ષમાં એક જ વખત ૧૫ ઓગસ્ટે તિરંગો ફરકાવતા હોય છે પણ નરેન્દ્ર મોદી આ પરંપરાનો ભંગ કરવા જઈ રહ્યા છે.
પીએમ મોદી ૨૧ ઓક્ટોબરે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે અને ૧૫ ઓગસ્ટ સીવાય લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનારા તે પહેલા પીએમ બનશે.
આનુ કારણ તેમણે પોતે જ આપ્યુ છે.તેમણે કહ્યું છે કે સુભાષચંદ્ર બોસની આઝાદ હિંદ સરકારની ૭૫મી જયંતિની ઉજવણી નિમિત્તે ૨૧ ઓક્ટોબરે લાલ કિલ્લામાં યોજનારા ધ્વજ વંદન સમારોહમાં તે સામેલ હશે.
મોદીએ ભાજપના કાર્યકરો સાથેના વિડીયો સંવાદમાં આ વાત કરી હીત.તેમણે એમ પણ કહ્યું હતુ કે જે હસ્તીઓને કોંગ્રેસે નજરઅંદાજ કરી છે તેમના યોગદાનની ઉજવણી સરકાર કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY