મોરબી જીલ્લાની મુલાકાત લઈને કેન્દ્રની ટીમે સ્થિતિનો તાગ મેળવ્યો

0
31

અછતગ્રસ્ત જીલ્લાના વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત

ગત ચોમાસામાં રાજ્યના અનેક જીલ્લામાં અપૂરતા વરસાદને પગલે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં મોરબી જીલ્લાનો સમાવેશ અછતગ્રસ્ત જીલ્લામાં કરાયો હોય ત્યારે કેન્દ્ર સરકારની ટીમેં મોરબી જીલ્લાની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું

અછતગ્રસ્તમોરબી જીલ્લામાં મૂલ્યાંકન માટે આવી પહોંચેલી ટીમ સૌપ્રથમ મોરબી જીલ્લાના ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરીને અછતની સ્થિતિની માહિતી મેળવી હતી અને જરૂરી ચર્ચાવિચારણા કરી હતી અને ત્યારબાદ જીલ્લાના અછતગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત કરી હતીઅને ગામોની મુલાકાત લઈને જાતે પરિસ્થિતિનો તાગ મેળવીને મૂલ્યાંકન કર્યું હતું અનેમોરબી જીલ્લામાં અપૂરતા વરસાદને પગલે કેવી ગંભીર સ્થિતિ જોવા મળે છે તેનુંસર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY