સમાજના શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જ્ઞાતિસમુહ ભોજનનું ભવ્ય આયોજન કરાયું હતું.
હળવદ તાલુકાના ઞત્રાળ ધામ રણમલપુર ને આઞણેતુતીય સ્નેહ મિલન કાયૅકમ સમસ્ત ગુજરાત વરમોરા પરીવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો તેમા પચીસો થી વધુ પરીવાર ના લોકો ઉમટી પડયા હતા, સમાજના શ્રેષ્ઠીઓ નો સન્માન સમારંભ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યારબાદ જ્ઞાતિ નો સમૂહ ભોજન . આ સ્નેહમિલન કાર્યક્રમમાં વરમોરા પરિવારના તૃતીય સ્નેહમિલનમ ના પ્રમુખ અનિલભાઈ લાલજીભાઈ, મહામંત્રી કૃષ્ણકાંત ભીખાભાઇ, ઉદ્યોગપતિ પ્રકાશભાઈ પરષોત્તમભાઈ વરમોરા તથા પરિવારના અગ્રણી એવા પરસોત્તમભાઈ, રવજીભાઈ,નાથુભાઈ પ્રભુભાઈ,પ્રેમજીભાઈ મગનભાઈ,ધીરજીભાઈ દેવસીભાઈ,નારાયણભાઈ ટપુભાઈ,હરજીભાઈ ચતુરભાઈ,મનસુખભાઇ ગાંડાભાઈ, વિનોદભાઈ ચતુરભાઈ,ફુલજીભાઈ ભવાનભાઈ,જગદીશભાઈ માવજીભાઈ,ઘનશ્યામભાઈ અરજણભાઈ,ઘનશ્યામભાઈ નાગજીભાઈ તથા સમસ્ત ગુજરાત ભર માંથી વરમોરા પરિવાર ના અગ્રણી સ્નેહમિલન માં હાજર રહ્યા,પરિવારના પ્રમુખ સહિત સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાસ્કુતિક પોગરામ પરિવારના બાળકો એ સૌ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા રણમલપુર મુકામે વરમોરા પરિવારના યોજાયેલા તુતિય સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી વરમોરા પરિવારના લોકો ઉમટી પડ્યા હતા ન ભૂતો ન ભવિષ્ય શાનદાર સ્નેહમિલન કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે રંગેચંગે ઉજવાયો હતો
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



