મોરબીમાં જાહેરમાં પત્તા ટીંચતી ત્રણ મહિલાને પોલીસે ઝડપી

0
361

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢીયાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ખારી વિસ્તારમાં જુગાર અંગે બાતમી મળતા દરોડો કરીને જાહેરમાં જુગાર રમતી જીગ્નાબેન રમેશભાઈ કોળી રહે ત્રાજપર ખારી, યાસ્મીનબેન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચણીયા રહે કબીર ટેકરી અને કંચનબેન જગદીશભાઈ ટીડાણી રહે ત્રાજપર ખારી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ ૨૪,૪૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY