Breaking News ( Homepage )Ahmedabad Breaking NewsFlash NewsAhmedabad Flash NewsSurendranagar Breaking NewsSurendranagar Flash News બ્રેકીંગ ન્યૂઝ…..લીંબડી તાલુકાના ઉટડી પુલ પાસે બટાકા ભરેલ ટ્રક પલટી મારી જતા સર્જાયો અકસ્માત By Bharat Shah - March 25, 2019018 Share on Facebook Tweet on Twitter જો કે અકસ્માત માં કોઈ જાન હાની નથી થવા પામી રોડ પર બટેકા વેરાણા હતા ત્યારે આસપાસ ના લોકો બટેકા લેવા માટે દોડી ગયા હતા લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ ને ટ્રાંફિક હળવો કરવામાં આવ્યો રિપોર્ટર દિપકસિંહ વાઘેલા લીંબડી. "વંદે માતરમ ,ભારત માતાકી જય"