કચ્છ વિસ્તારની અંદર સેવાકયપ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થા એટલે કે જાઈન્ટસ ગ્રુપ ઓફ ભુજ દ્વારા એક નવું ગ્રુપ સ્પૉન્સર કરવા માં આવ્યું છે જેમાં “જાયન્ટ ગ્રુપ ઓફ આદીપુર મેઈન “ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં સંસ્થાના પ્રમુખ તરીકે ડિમ્પલબેન આચાર્ય મંત્રી ચાંદનીબેન વરછાનીછે બીનાબેન લખવાની ઉપપ્રમુખ વિભાબેન ઓઝા દ્રિતિય ઉપપ્રમુખ તરીકે પ્રીતિબેન શાહ, ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે આ ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં અન્ય સેવાકીય પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ કરવામાં આવશે જાઈન્ટસ ગ્રુપ ઓફ આદિપુર ના પ્રમુખ ડિમ્પલબેન આચાર્ય જણાવ્યું હતું લોકો સુધી પહોંચીને માત્ર ને માત્ર સેવા ના આશયથી આ ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે,આગામી દીવસ મા વિવિધ પ્રોજેક્ટ કરવાંમા આવસે
એમ,જી,દવે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



