નાંદોદના રૂંઢ ગામના યુવાને ઝેરી દવા પિતા મોત

0
50

રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના રૂંઢ ગામના યુવાને કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા એનું મોત નીપજ્યું હતું

રાજપીપળા: રૂંઢ ગામે રહેતા ભરતભાઇ બાબુભાઇ વસાવા ઉ.વ.૨૫ એ પોતાના ઘરે અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે રાજપીપલા સિવીલ હોસ્પિટ્લમાં દાખલ કરેલ જ્યાં બીજે દિવસે એનું સારવાર દરમિયાન મોત થતા રાજપીપળા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY