રાજપીપળા : ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય ભાવનગર દ્વારા નર્મદા જીલ્લાના તિલકવાડા ગામ ખાતે ગામે ગામ લોકો ને સ્વાસ્થ્ય સબંધે જાણકારી મળે અને કિશોરાવસ્થા યુવાન અને યુવતીઓ ને માં પણ જરૂરી માહિતી મળે તે હેતુ થી એક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો


નર્મદા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ, આર.સી.એચ.ઓ ડો.દિનેશ બારોટ, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટર ફોર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ના ડાયરેક્ટર ડો.બક્ષી, ડો.વિમલ બુચ, તિલાકવાળા તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુબોધ, તિલાકવાળા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.રંજન, તેમજ મેડિકલ ઓફિસર ડો.રશ્મિ, તેમજ સંકલન બાળ વિકાસ યોજના ના અધિકારીની વિશેષ ઉપસ્થિતિાં ોજાઈ ગયો
આ કાર્યક્રમ ને દીપ પ્રાગટ્ય કરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ તથા મેડિકલ ઓફિસર ડો.રશ્મિ, એ ખુલ્લો મુક્યો હતો.આ કાર્યક્રમ ના ભાગ રુપેજ આ તિલકવાડા ગામે એક સ્વાસ્થ્ય જાગૃતિ રેલી પણ કાઢવામાં આવી આ રેલીમાં લગાવાયેલા બેનર અને બાળકો દ્વારા કરતા સુત્રોચાર દ્વારા ગામ લોકો ને સરકાર ની વિવિધ સ્વાસ્થ્ય ને લગતી યોજનાઓ અંગે જાગૃત કરાયા સાથેજ કાર્યક્રમ સ્થળે લગાવાયેલા ચિત્ર પ્રદર્શન દ્વારા પણ ગામ લોકો સ્વાસ્થ્ય સબંધે જાણકારી આપી તથા આંગણવાડી બહેનો દ્વારા ગામ ની મહિલાઓ ને સ્વાસ્થ્ય સબંધે જાણકારીઆપી પ્રશ્નોતરી કરી ગામ લોકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા
ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય ભાવનગર ના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે આ કાર્યક્રમ થકી લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાણકારી આવી હોય તેમ આ જિલ્લાના નાના ગામડાઓમાં લોકો સ્વાસ્થ્ય અંગે જાગૃત થયા છે અને બાળ મરણ અને માતા મરણ અટક્યા છે
R.C.H.O ડો.દિનેશ બારોટે કુપોષણ અંગે નર્મદા જિલ્લા અને તેના ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિને વર્ણવી હતી સાથેજ માતા તેમજ બાળ મૃત્યુ દરને ઘટાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરતી કામગીરીની માહિતી પૂરી પાડી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






