હાટ બજારો માં પણ મોબાઈલ ચોરી કરનારા તત્વો સક્રિય,કેવડિયા હાટ બજારમાં ગયેલા વ્યક્તિએ મોબાઈલ ગુમાવ્યો

0
317

રાજપીપળા : કેવડિયા કોલોની માં ભરાતા હાટ બજાર માં ખરીદી કરવા ગયેલા કેવડિયાના અશોકભાઈ મથુરભાઈ તડવી હાટ બજાર ની ભીડમાં હતા ત્યારે તેમના ખીસ્સા માથી “ઓપો” કંપની નો મોબાઇલ ફોન જેનો  આઇએમઇ નંબર 1-366041043075750 તથા આઇએમઃઇ. નંબર 2:81661043079743 હોય કિંમત રૂપિયા ૧૧૦૦૦/- નો કોઇ ચોર તેમની નજર ચુકવી ચોરી કરી લઇ જતા શોધખોળ બાદ પણ મોબાઈલ કે ચોર નો કોઈ પત્તો ન લગતા આખરે ફરિયાદી અશોકભાઈ એ કેવડિયા પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY