🎂જન્મ દિનની ખુબ ખુબ શુભકામના🎂 જાણો કોનો આજે જન્મ દિવસ છે …

0
60

જંગ એ ગુજરાતના મલિક તંત્રી અને અમારા પિતા સમાન એવા ધનંજયભાઈ ઝવેરીનો આજે જન્મ દિવસ છે ત્યારે નીડર અને તટસ્થ રીતે સમાચારો પ્રસિદ્ધ કરનારા વડીલ…માટે 

કોઈ કહે કિંગ,કોઈ કહે રાજા

કોઈ કહે હાવજ,કોઈ કહે રોયલ કિંગ 🐾🐾🐾

જન્મદિવસ ની લાખ લાખ શુભકામનાઓ જેટલું જીવો વટ થી જીવો….*શતમ જીવો શરદ:*

જંગ એ ગુજરાત અખબાર પરિવાર
ભરત શાહ,અંકિતા પાટણવાડીયા,રવિ પટેલ,સમીર કંસારા,અશેષ મોદી,ઐયુબ પઠાણ,
www.jungegujarat.in
www.connectindians.in

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY