નાંદોદના ગોપાલપુરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડ મહિલાનું મોત

0
20

રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુર બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે એક મહિલાને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોપાલપુરા ગામમાં રહેતા મેથીબેન સુકાભાઈ વલવી (65) ગતરોજ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હોય તાત્કાલિક સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા આ બાબતે રાજપીપળા પોલીસે અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY