નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાક માં 310 મિ.મિ.વરસાદ સાથે તિલકવાડા તાલુકો જિલ્લામાં મોખરે

રાજપીપળા: નર્મદા જિલ્લામાં તા.17 ઑગસ્ટ ના રોજ સવારના ૬=૦૦ કલાક પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નાંદોદ તાલુકામાં- 03 મિ.મિ., ડેડીયાપાડા તાલુકામાં- 46 મિ.મિ., સાગબારા તાલુકામાં- 66 મિ.મિ., તિલકવાડા તાલુકામાં- 125 મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં- 70 મિ.મિ. વરસાદ મળી જિલ્લા નો કુલ વરસાદ 310 મી.મી. નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
નર્મદા જિલ્લાના બે ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૧.08 મીટર, કરજણ ડેમ- 108.68 મીટરની સપાટી રહેવા પામી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861




"વંદે માતરમ ,ભારત માતાકી જય"





