ભરૂચના તાડીયા વિસ્તાર ના એક મકાનમાં અત્યંત ઝેરી સાપ રસલ વાઈપર ઘૂસી જતાં ઘરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ભરૂચ તાડીયા ગામમાં રહેતા
શંકર ઠાકોર રાઠોડના ઘરમાં અત્યંત ઝેરી સાપ રસલ વાઈપર ૪ થી ૫ ફૂટ લાંબો ઘૂસી જતા ઘરમાં ભય વ્યાપી ગયેલ.બનાવ અંગેની જાણ સ્થાનિકો દ્રારા ફ્રેન્ડ્સ ઓફ અનિમલ્સ વેલફેર ટ્રસ્ટના
યોગેશ મિસ્ત્રીને અને તેમની ટીમને કરવામાં આવતાં તેઓ દ્રારા તાડીયા ખાતે પહોંચી ભારે જહેમત બાદ રસલ વાઈપર સાપને પકડી સલામત
સ્થળે છોડી મુકવમાં આવ્યો હતો.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



