નવાઝ શરીફ-મરીયમની તકલીફ વધે તેવા એંધાણ

0
11

ઇસ્લામાબાદ,તા. ૧૮
પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઈમરાન ખાને આજે શપથ લીધા હતા. આની સાથે જ પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરીયમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. નવાઝ શરીફ અને તેમના પરિવારની મુશ્કેલીઓ હવે વધી જશે કારણ કે બંનેને લાંબા સમય સુધી જેલમાં રહેવાની ફરજ પડી શકે છે. જો સેના અને આઈએસઆઈ દ્વારા હળવું વલણ અપનાવવામાં આવશે તો બંનેને જામીન મળી શકે છે પરંતુ આ બાબત શક્ય દેખાઈ રહી નથી. બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ સૈન્ય વડા પરવેઝ મુશર્રફ પ્રત્યે દયા દર્શાવશે કે કેમ તેને લઈને પણ ચર્ચા છે. ઈમરાન ખાનને મુશર્રફે ઈમાનદાર અને સારા માનવી તરીકે ગણાવ્યા હતા.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY