ન્યુઝપેપર લઈ જતી તૂફાન-આઈસર વચ્ચે અકસ્માત ના ચાર ઘાયલ,બે લોકો ગુમાવ્યા પગ

0
24

સુરેન્દ્રનગર,તા.૧
સુરેન્દ્ર નગરનાં લખતરનાં કડુ ઓળક વચ્ચે અકસ્માતની ઘટના બની છે જેમાં ૪ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ન્યૂઝપેપર લઇને સુરેન્દ્ર નગર જતી તૂફાન અને આઇસર વચ્ચે આ અકસ્માતની ઘટના બની છે.
વહેલી સવારે ૪.૩૦ વાગ્યે આ ઘટના બની છે જેમાં તમામ ઇજાગ્રસ્તને લખતરની નમ્ર અને ગાંધી પીતલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ચારેય ઇજાગ્રસ્તોની હાલત અત્યંત ગંભીર છે. જેમાંથી બે લોકોએ તેમનાં પગ ગુમાવ્યા છે.
આ અકસ્માતમાં ત્રણ યાત્રીઓ હરિદ્વારથી દર્શન કરીને પરત આવી રહ્યાં હતાં જ્યારે એક ડુંગરપુરથી નર્મદા કનાલ પર આવતો મજૂર હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY