પરવાના નામના ઈસમે કબજો જમાવતા પોલીસ ફરિયાદ
સુરત, તા.૨૦
ડુંભાલમાં ગોડાઉન ભાડે આપતા માથાભારે પરવાનાએ કબજો જમાવી દેતા ગોડાઉન માલિકણે આ માથાભારે વ્યકિત સામે પૂણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિટીલાઈટ રોડ સ્પ્રિગ વેલી એપાર્ટમેન્ટમાં રહેતા સરિતાબેન નરેશચંદ્ર જૈને આરોપી પરવાના નામના વ્યકિત સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી સરિતાબેનની માલિકોનું ગોડાઉન ડુંભાલ મહેન્દ્ર કોમ્પ્લેક્ષમાં આવેલું છે. આ ગોડાઉન પુખરાજ જૈનને રૂ. પાંચ લાખના ભાડાથી આપ્યું હતું. જે ગોડાઉન ઉપર આરોપી પરવાનાએ ગેરકાયદે રીતે કબજો જમાવી દીધો હતો. પૂણા પોલીસે ફરિયાદ નોîધી પો.ઈ. આર. આર. ભાંભળાએ તપાસ હાથ ધરી છે. આમ મહિલાની માલિકીના ડુંભાલમાં આવેલા ગોડાઉન પર પરવાના નામના ઈસમે કબજો જમાવતા મહિલાએ પુણા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


