“જંગે ગુજરાત વેબ ન્યૂઝ પોર્ટલ” ગુજરાતના તમામ પત્રકાર મિત્રોને અને શિક્ષિત યુવાનોને આવકારતા આનંદ અનુભવે છે.(PRESS CARD મળશે)
હવેથી અમારા પોર્ટલ દ્વારા આપના સમાચાર ,આપના નામ, મોબાઈલ નંબર અને સાપ્તાહિક , પખવાડિક અખબારના નામ સાથે લેવામાં આવશે ,જેનો આશય એ જ છે કે અમારા માધ્યમ થકી આપના વિસ્તારના સમાચાર તુરંત online થઈ જાય જેની લિંક આપના વિસ્તારમાં વોટ્સએપ કે અન્ય માધ્યમ દ્વારા ફેરવી આપના સમાચાર અને આપ નો પ્રચાર-પ્રસાર કરી શકો.
અત્રે જરૂરી છે કે આપે આપના સમાચાર ગૂગલ ઇન્ડીક ગુજરાતીમાં ટાઈપ કરી, ફોટા સહિત મોકલવાના રહેશે જેમાં હેડિંગ અલગથી લખવું ,મુખ્ય પેરેગ્રાફ અલગથી બનાવવા તેમજ સમાચારના અંતમાં જો ફોટા હોય તો મોકલી આપવા અને છેલ્લે આપનું નામ, મોબાઈલ નંબર અને અખબાર નામ લખવું જરૂરી છે. જે પેટે આપે વાર્ષિક ખર્ચા (ઓફિસ ખર્ચ,સ્ટાફ ના પગાર,ઈન્ટરનેટ,વેબ હોસ્ટિગ,) ના ભાગરૂપે રૂપિયા ૫૦૦૦/-(છ મહિનાના ૩૦૦૦) માત્ર વાર્ષિક ચૂકવવાના રહેશે આપને વેબ ન્યૂઝ પોર્ટલનું આઇ કાર્ડ(PRESS CARD) બનાવી મોકલી આપવામાં આવશે જે આપની જાણ ખાતર.
તો આવો સૌ સાથે મળી online ની દુનિયામાં આપના સમાચારને પણ અમારા માધ્યમ થકી સ્થાન આપીએ.
(વિશેષ નોંધ. આ સુવિધા ફક્ત સાપ્તાહિક પખવાડિક એ માસિક અખબારો માટે જ છે જેથી દૈનિકના પ્રતિનિધિઓએ અલગથી સંપર્ક કરી જોડાવાનું રહેશે)
જે મિત્રો પત્રકાર નથી એઓ પણ આ વ્યવસાય મા જોડાઈ યોગદાન આપી સમાજ નું ઋણ અદા કરી શકશે.
સ્વારોજગરી:-જંગ એ ગુજરાત વેબ પોર્ટલ માં
તમામ પ્રકાર ની જાહેરાત ની સુવિધા છે જેમાં આપને 40% કમિશન આપવામાં આવશે જે અન્ય કોઈ પણ વ્યવસાય માં નહીં મળે.
ગુજરાત માં તમામ સ્થળે
1 વલસાડ.2 ડાંગ.3 નવસારી
4 તાપી.5 સુરત સીટી
6 સુરત જિલ્લો.7 ભરૂચ
8 નર્મદા.9 છોટાઉદેપુર
10 વડોદરા સીટી.11 વડોદરા જિલ્લો.12 પંચમહાલ
13 દાહોદ.14 મહીસાગર જિલ્લો.15 અરવલ્લી જિલ્લો
16 સાબરકાંઠા જિલ્લો
17 આણંદ જિલ્લો.18 ખેડા જિલ્લો.19 અમદાવાદ સીટી
20 અમદાવાદ જિલ્લો
21 મહેસાણા જિલ્લો
22.બનાસકાંઠા જિલ્લો.
23 પાટણ જિલ્લો
24 કચ્છ જિલ્લો (પૂર્વ-પશ્ચિમ).25 જામનગર જિલ્લો
26 પોરબંદર જિલ્લો
27.દેવભૂમિ-દ્વારકા જિલ્લો
28જૂનાગઢ જિલ્લો
29 અમરેલી જિલ્લો
30 મોરબી જિલ્લો
31 ભાવનગર જિલ્લો
32 બોટાદ જિલ્લો
33સુરેન્દ્રનગર જિલ્લો
34.રાજકોટ સિટી
35 રાજકોટ જિલ્લો
36 ગીર સોમનાથ જિલ્લો
37 ગાંધીનગર માં
બ્યુરો ચીફ નિમવાના છે .અનુભવી અને પોતાની ઓફિસ ધરાવતા મિત્રો માટે ખાસ ઑફર છે.
ધનંજય ઝવેરી
7574888861
9978406257
9978406923(વોટ્સ એપ)🎂
www.jungegujarat.in
Web news portal of
Jung e gujarat news paper (w) surat bharuch



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


