પી એમ મોદી ના જન્મ દિવસ નિમિત્તે રાજપીપળા ખાતે આજે

0
73

સરકારી આર્યુવેદ અને હોમિયોપેથીક દવાખાના દ્વારા આજે પ્રાયોગિક પ્રયોગશાળા માં નિદાન ચિકિત્સા કૅમ્પ યોજાયો

આર્થિક રીતે પછાત વર્ગ ના લોકોને આ ચિકિત્સા નો વિના મુલ્યે લાભ મળે એ માટે પી એમ ના જન્મ દિને કેમ્પ યોજતા તેનો ઘણા દર્દીઓ એ લાભ લીધો.

રાજપીપળા : આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ છે ત્યારે સરકારી આયુર્વેદ અને હોમિયોપેથીક દવાખાના નાંદોદ દ્વારા રાજપીપળાના લાલ ટાવર પાસે આવેલી પ્રાયોગિક પ્રયોગ શાળા ખાતે એક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પ માં આર્થિક રીતે પછાત વર્ગ ના લોકો ને આ ચિકિત્સા કેમ્પ માં વિના મુલ્યે આયુર્વેદિક અને હોમીયોપેથીક દવા નો લાભ મળે એ હેતુ થી પી એમ ના જન્મ દિવસે ખાસ આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ર્ડો.પરેશ જેઠવા ,ર્ડો.સેજલબેન ગાંધી અને ર્ડો.કનેશ ડાભી એ કેમ્પ માં આવેલા તમામ દર્દીઓ ની વિના મુલ્યે નિદાન અને સારવાર કરી હતી ત્યારે શાળા ના આચાર્ય એમ સી સોલંકી એ કેમ્પ માં પૂરતો સહકાર આપ્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY