રાજપીપળા નગરપાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ ની વીર નમૅદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે વરણી

0
90

રાજપીપળા: રાજપીપળા નગરપાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટની વીર નમૅદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે બિનહરીફ વરણી થતા રાજપીપળા નગરપાલિકા સહીત સમગ્ર રાજપીપળા ના લોકો એ જિગીષાબેન ને અભિનંદન પાઠવ્યા હતા જોકે આ નિમણુંક માટે નવસારી જિલ્લા ના બીલીમોરા પાલિકા પ્રૌમુખ મનીષ નાયકે પણ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આજે સોમવારે સાંજે બંને વચ્ચે નું ચિત્ર સ્પષ્ટ થયું હતું જેમાં મનીષ નાયકે પોતાની ઉમેદવારી પરત ખેંચતા આખરે રાજપીપળા નગરપાલિકા ના વર્તમાન પ્રમુખ જિગીષાબેન ભટ્ટ ની બિનહરીફ વરણી થતા એક મહિલા એ રાજપીપળા પાલિકા ની સાથે સાથે હવે વીર નમૅદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે ની જવાબદારી સંભાળતા રાજપીપળા નું ગૌરવ વધાર્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY