રાજપીપળા માં ડોક્ટરો એ શનિવારે રક્તદાન કરી ડોક્ટર ડે ઉજવ્યો

0
111

આનંદ હોસ્પિટલ ના ડોક્ટર અને સ્ટાફે ભેગા મળી રક્તદાન કરી ડોક્ટર ડે ઉજવ્યો

રાજપીપળા: રવિવારે સમગ્ર વિશ્વ માં ડોક્ટર ડે ની ઉજવણી થશે ત્યારે રાજપીપળા ના ડોક્ટરો એ શનિવાર ના દિવસે રક્તદાન કરી ડોક્ટર ડે ઉજવ્યો હતો જેમાં આનંદ હોસ્પિટલ ના ડોક્ટર ગિરીશ આનંદે હોસ્પિટલ ના સ્ટાફ સાથે રક્તદાન કરી એક દિવસ વહેલો ડોક્ટર ડે ઉજવ્યો હતો રવિવારે જાહેર રજા નો દિવસ હોવાના કારણે શનિવાર ના ચાલુ દિવસે આ ઉજવણી કરી હોવાનું ર્ડો.ગિરીશ આનંદે જણાવ્યું હતું.
ત્યારે બીમાર દર્દીઓ ને ઇમર્જન્સી તને સાચા અર્થ માં કામ આવતું અત્યંત જરૂરી એવા લોહી ની જરૂરિયાત ને થોડાક અંશે ખુદ ડોક્ટરો દ્વારાજ પુરી કરાય એવી સારી ભાવના થી શનિવારે ડોક્ટરો અને સ્ટાફે રક્તદાન કરી એક દિવસ વેહલો ડોક્ટર ડે ઉજવી દર્દીઓની જરૂરિયાત માં સહભાગી બનાય એવા પ્રયાસો કર્યા હતા .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY