વેલીયન્ટ ક્રિકેટ ટિમ સુપર સિક્સ ચેલેન્જ 2018 માટે મલેશિયા રવાના થશે .

0
34

આગામી 27 ઓગસ્ટ 2018 એ વેલીયન્ટ ક્રિકેટ ટિમ સુપર સિક્સ ચેલેન્જ 2018 ” મલેશિયા માટે રવાના થશે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કે જેઓ એ ક્રિકેટ ઇતિહાસના પ્ર્રથમ એશિિયા કપમાંં મેન ઓફ ધ સિરીઝ નો ખિતાબ મળ્યો હતો તેવા સુરિન્દર ખન્ના ટીમના કોચ તરીકે જશે, સાથે ટી-20 કલબ ક્રિકેટમાં 10 મી વિકેટની પાર્ટનરશીપ નો વિશ્વ રેકોર્ડ જેમના નામે છે એવા ગુજરાતના રાજુલાના ક્રિકેટર વિપુલ નારીગરા,નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠક અને વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ભોપાલના રિચિ શુક્લા નો પણ સમાવેશ થયો છે. મલેશિયાના કોલા-લુમ્પર માં વેલીયન્ટ ક્રિકેટ અને એક્ટિવ ટેલિમેટિક્સ ટિમ ત્રણ મેચોની “સુપર સિક્સ ચેલેન્જ 2018 ” સિરીઝ રમશે એક્ટિવ ટેલિમેટિક્સ ની ક્રિકેટ ટીમમાં ખૂબ જ પ્રતિભાશાળી ક્રિકેટરો અને મલેશિયા નેશનલ ક્રિકેટ ટીમના ક્રિકેટર્સ પણ રમશે. ત્યારે આજે વેલીયન્ટ ક્રિકેટ ટિમ કે જે મલેશિયા જવાની છે તે ટિમ ની જાહેરાત કરવામાં આવી હતી.

વેલીયન્ટ સુપર સિક્સ ટિમ

સુરિન્દર ખન્ના (કોચ), રિચિ શુક્લા(કેપ્ટન ) ,વિપુલ નારીગરા(વાઇસ કેપ્ટન), વિશાલ પાઠક, ગૌરાંગ દવે, રામક્રિષ્ન પટેલ, શુભમ મિશ્રા ,દિવ્યજીતસિંહ વાજા ,નિહાર જાણી ,રાજીવ બેરાગી

આ ટિમ 27 ઓગસ્ટ એ જવા રવાના થશે , ૭ દિવસ ના ક્રિકેટ પ્રવાસ મા વેલિયન્ટ ટિમ ત્રણ મેચોની સિરીઝ મલેશિયા ના એતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમ ક્લબ અમાન મા રમશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY