મુંબઈ,તા.૧૦
એકટ્રેસ રકુલ પ્રીત સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NTRની બાયોપિકમાં શ્રીદેવીનો રોલ નિભાવી રહી છે. ૧૦ ઓક્ટોબરે પોતાના જન્મદિવસના મોકા પર એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાનો લુક જાહેર કર્યો છે.
શ્રૂદેવીના ગેટઅપમાં પોતાનો લુક શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે Presenting first look of #sridevigaru in #ntrbiopic !! ?? hope you like it !
ફોટાનીચે રકુલે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની વ્હાઇટ કલરની સાડી પહેરી છે. સાથે સાથે ડાયમન્ડની જ્વેલરીથી ચારચાંદ લાગે છે વ્હાઈટ બિંદી શોભામાં વધુ અભિવૃદ્ધી કરે છે. લેજેન્ડરી એકટ્રેસ શ્રીદેવીનો રોલ મળવાથી રકુલ હાલતો ખુબજ એક્સાઈટેડ છે.
સાઉથ સિનેમાના દિગ્ગજ રાજનેતા અને એક્ટર દ્ગ્ઇની બાયોપિક એક મોટો પ્રોજેક્ટ છે. આ ફિલ્મને બે પાર્ટમાં રિલીઝ કરવામાં આવશે. પહેલો ભાગ આવતા વર્ષે ૯ જાન્યુઆરીએ રિલીઝ થશે. બીજા ભાગ રિપબ્લીક ડે વીકેન્ડમાં રિલીઝ કરવામાં આવશે. સમાચાર છે કે ફિલ્મના ડાયરેક્ટરે દ્ગ્ઇની બાયોપીક પર ફોકસ કરવામાટે મણિકર્ણીકા ફિલ્મને અઘવચ્ચે છોડી હતી. ત્યારે આ ફિલ્મની જવાબદારી કંગના રનૌતે સંભાળી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





