ચોરવાડ પોલીસ ના બે Psi અને એક ASI સસ્પેન્ડ
બે દીવસ પેહલા DG વિજિલન્સ સ્કોડે મોટા પ્રમાણ મા દારૂ ની રેડ કરી હતી જેમા 2 લાખ નૉ વિદેશી દારૂ સ્ટેટ વિજિલન્સ દ્વારા જડપી પડાયો હતો જે અનુસંધાને જૂનાગઢ ડીએસપી સૌરભ સિંઘે ફરજ માં બેદરકારી સબબ સસ્પેન્ડ ના આદેશો કર્યા જેમાં
એસ.કે.માલમ PSI એમ.ટી.ચુડાસમા PSI
એસ.યુ.કોડીયાતર ASI ને સસ્પેન્ડ કરતા સમગ્ર પોલીસ બેડા માં ખળભળાટ મચી ગયો હતો.
પ્રતિનિધિ જૂનાગઢ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



