રાણપુર તાલુકાના અલમપુર ગામે માંધાતા ગૃપ અને સમસ્ત ગામ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો.

0
382

સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાનુ ખોબા જેવડા અલમપુર ગામમા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શ્રી માંધાતા ગૃપ તથા અલમપુર ગામ સમસ્ત શ્રાવણ વદ નોમ ના દિવસે ગામના અલગ અલગ સ્થળે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.

જેમા અલમપુર માંધાતા ગૃપ તેમજ ગામલોકો એ સાથે રાસ ગરબા ની રમજટ બોલાવી હતી અને અલમપુર ગામ જાણે ગોકુળગામ બની ગયુ હોય તેવુ વાતાવરણ થઈ ગયુ હતુ.

આ અંગે અજયભાઈ રોજાસરા એ જણાવ્યુ હતુ કે અમારા નાના એવા અલમપુર ગામમાં કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી તમામ સમાજના લોકોને સાથે રાખીને કરવામાં આવે છે અને દરેક તહેવાર ની ઉજવણી ની સાથે ગામલોકોને તેનુ મહત્વ વિશે પણ જાણકારી આપવામાં આવે છે આ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે સમસ્ત ગામે ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો..

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY