રાણપુરમાં પ્રિન્સી.સીવીલ કોર્ટ ખાતે જનરલ મેગા લોક અદાલત યોજાઈ

0
108

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે પ્રિન્સી.સીવીલ અને જયુ.મેજિ.ફ.ક.કોર્ટ ખાતે ગુજરાત કાનુની સેવા સત્તા મંડળ અને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ(ગ્રામ્ય)દ્વારા આ લોક અદાલત નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ચેરમેન એસ.એસ.પરીખ સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ તા-૨૨.૭.૨૦૧૮ ના રોજ જનરલ મેગા લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યુ જેમા વકીલશ્રીઓ તથા પક્ષકારોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો જેમા ખુબજ જુના ૧૧ તથા અન્ય કેસો મળીને કુલ ૩૨ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો

રિપોર્ટ-વિપુલ લુહાર(રાણપુર)
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY