રાણપુરમાં તાલુકા પંચાયત કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી.

0
123

બોટાદ જિલ્લાના રાણપુર ખાતે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે હર્ષાબા નરેન્દ્રસિંહ પરમાર અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે સવિતાબેન સરદારભાઈ ભીટોરાની વરણી કરતા બોટાદ જિલ્લાના ઉપ.પ્રમુખ અને રાણપુરના પ્રભારી જામસંગભાઈ પરમાર રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમુબેન ચંદુભાઈ જ્યારે રાણપુર ભાજપના હોદ્દેદારોમાં લખમણભાઈ મેટાળીયા,નરેન્દ્રભાઈ દવે,હરેશભાઈ જાંબુકીયા,વિનુભાઈ સોલંકી,કિશોરભાઈ ધાંધલ,ભરતસિંહ ડોડીયા,ગણેશભાઈ મેણીયા,અમનભાઈ સાવધરીયા,ભગુભાઇ દાયમા.સાધુલભાઇ વેગડ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા

રિપોર્ટ-વિપુલ લુહાર(રાણપુર)
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY