બોટાદ જીલ્લાના રાણપુર પ્રિન્સી.સીવીલ કોર્ટ અને જયુ.મેજી.ફ.ક.કોર્ટ ખાતે વન મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત વૃક્ષ રોપણ નો કાર્યક્રમ યોજાયો જેમા ચેરમેન એસ.એસ.પરીખ સાહેબશ્રી ની આગેવાનીમાં કોર્ટ ના પરિસર માં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોર્ટ નો સ્ટાફ,વકીલશ્રીઓ તથા રાણપુર ફોરેસ્ટ ખાતા ના અધિકારીઓ ખાસ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
રિપોર્ટર-વિપુલ લુહાર(રાણપુર)
મો:-7698030233
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





