રાણપુરમાં ડીસ્કો તેલનુ જબરજસ્ત વેચાણ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા ..

0
154

બોટાદ જીલ્લાના રાણપુરમાં પુરવઠા અધિકારીઓની મીલીભગત થી અને નીયમીત હપ્તા લઈ છેલ્લા ઘણા સમયથી રાણપુરમાં ડીસ્કો તેલનુ બેરોકટોક વેચાણ થઈ રહયુ છે.

પુરવઠા અધિકારીઓ અવારનવાર ચેકીંગ કરવા આવે છે પણ વહીવટ લઈને ચાલ્યા જાય છે જાણવા મળ્યા મુજબ દરેક કરીયાણાના તથા અન્ય વેપારીઓના ૧૨ મહીનાના હપ્તા બાંધેલા છે છતિ પણ વચ્ચે વચ્ચે દરોડા પાડવા આવી મોટા તોડ કરીને ચાલ્યા જાય છે લોકોને આ બધ્ધી ખબર છે તથા વેપારીઓ પણ આ બધ્ધુ જાણે છે વેપારીઓ પણ ચણભણ કરે છે કે આ લોકોને ૧૨ મહીનાના હપ્તા આપીએ છીએ અને શા માટે હેરાન કરવા આવે છે નાના લોકોને હેરાન કરવામાં આવે છે અને મોટા મગરમચ્છો ખુલ્લેઆમ વેચે છે કારણ કે નાની દુકાનો તરત બંધ થઈજાય છે મોટી દુકાનોમાં તોડ થઈજાય છે જે હોય તે તાત્કાલિક બંધ કરાવવા લોકોની લાગણી અને માગણી છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY