છેલ્લા આઠ દિવસમાં ધોળા દિવસે અનેકના ખિસ્સા હળવા કર્યા..સીસીટીવી માં પણ કેદ…
– સલીમ બરફવાળા..
– સિહોર શહેર અને પંથકમાં છેલ્લા કેટલાક સમય થી ગુનાહિત પ્રવુતિઓ થઈ રહી છે તસ્કરો સહિત મોબાઈલ ચોર પાકીટ ચોર ગેંગે શહેરમાં કાળો કેર કર્યો છે છેલ્લા કેટલાક દિવસ શહેરની મેઈન બજારમાં આ પ્રકારની ચોક્કસ ગેંગ સક્રિય થઈ છે છેલ્લા કેટલાક દિવસથી વડલા ચોક ટોકીઝ વિસ્તાર મેઈન બજાર આંબેડકર ચોક શાક માર્કેટ વિસ્તારમાં અનેક શહેરીજનો ના ખિસ્સાઓ આ ગેંગે હળવા કર્યા છે લોકો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા કેટલાક દિવસ થી આ પ્રકારની ઘટનાઓ રોજબરોજ બનવા પામે છે શહેરમાં ચોરીની ઘટનાઓ સાથે સાથે આ મોબાઈલ પાકીટ ચોર ગેંગે પણ આંતક મચાવ્યો છે લોકોને બજાર માંથી નીકળવું મુશ્કેલ બન્યું છે આ પ્રકારની ઘટનાને અને બનાવોને શહેરના લોકો છડેચોક રોષ ઠાલવી રહ્યા છે ધોળા દિવસે રોજજે બનતી ઘટનાઓ સામે અનેક સવાલો પણ ઉઠે છે જ્યારે આ પ્રકારની ઘટના સામે તંત્ર પણ સક્રિય થઈ કાર્યવાહી કરે તે પણ જરૂરી છે..
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"