રાણપુરમા ચાલુ વરસાદે લાઈટ ના થાંભલે જોરદાર સોર્ટસર્કીટ-કોઈ જાનહાની નહી

0
259

બોટાદ જીલ્લાના રાણપુરમાં સાંજના સમયે ઝરમર વરસાદ શરૂ થયો હતો અને મોડી રાત સુધી વરસાદ ચાલુ રહેતા રાણપુરમાં આવેલ મહેતા ની ખાઈડુમાં રાત્રી ના સમયે જીઈબી ના લાઈટના થાંભલે જોરદાદ સોર્ટસર્કીટ થતા અફડાતફડી મચી ગઈ હતી અને ખાઈડુ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને રાણપુર જીઈબી ઓફીસે સોર્ટસર્કીટ ની જાણ કરતા તાત્કાલિક જીઈબીનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાની થઈ નોતી જ્યારે રાણપુર ગ્રામ પંચાયતમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા મુંગાભાઈ ની કામગીરી ની લોકોએ ભારે પ્રસંશા કરી હતી

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર(7698030233)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY