ન્યુ દિલ્હી,તા.૮
ઘણાખરા ઊગતા ખેલાડી આઈ. પી. એલ. (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રમવા ઈચ્છે છે અને આૅસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બાલર ગ્લેન મેકગ્રાની તેઓ માટે એક સલાહ છે કે લાલ રંગના બોલની ક્રિકેટમાં વધુ શ્રમ કરશો તો આઈ. પી. એલ. સ્પર્ધામાં લાંબા સમય સુધી રમી શકશો.
“મેં આઈ. પી. એલ.માં ભાગ લીધેલ કોઈપણ ફાસ્ટ બોલરને સવાલ પૂછયો છે કે શું તને આઈ. પી. એલ. ગમે છે અને તેઓ બધા હકારાત્મકમાં જવાબ આપે છે, એમ એમ. આર. એફ. ફાઉન્ડેશનમાં ડિરેક્ટર તરીકે રહેતા મેકગ્રાએ અહીં આ સમાચાર સંસ્થા જોડેની વાતચીતમાં કહ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


