રૂપિયો પુનઃજીવિત થયો : ૨૪ પૈસા મજબૂત થઈ ડોલર ૭૨.૦૭ની સપાટીએ

0
238

મુંબઈ,તા.૧૫
વિદેશી રોકાણકાર અને ક્રુડ ઓઇલની કિંમતમાં નરમાઇ આવવાને કારણે ગુરુવારે આંતરબેકિંગ મુદ્રા બજારમાં શરૂઆતના વ્યાપારમાં રૂપિયો ૨૪ પૈસા મજબૂત થઇને ૭૨.૦૭ રૂપિયા પ્રતિ ડોલર થઇ ગયો હતો. શરૂઆતના આંકડાઓ અનુસાર, વિદેશી પોર્ટપોલિયો રોકાણકારોને બુઘવારે ૨૭૭.૩૮ કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. ડીલરોનું કહેવું છે, કે રોકાણકારના ડોલર વેચાણની વધવા અને અન્ય મહત્વના ચલણની તુલનામાં ડોલર નરમ પડવાથી પણ રૂપિયમાં મજબૂતી મળી છે.
ક્રુડ ઓઇલમાં નરમી અને રૂપિયામાં મજબૂતને કારણે દેશમાં દરેક માણસને ફાયદો જાવા મળે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવામાં બે દિવસ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આશરે દોઢ મહિનાથી પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. જેથી સામાન્ય માણસોને ફાયદો થઇ રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY