શોકત થયો શકુની જાણો કોણ? અને ક્યાં?

0
205

બિન સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ગામનો શોક્ત જે ભૂતકાળનો બાતમીદાર હતો તેનું ઋણ ચૂકવવા કથિત પોલીસ અધિકારીએ તેને શકુનિ બનાવ્યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે આ શોકત કોણ ?અને ક્યા શકુનિ બની જુગાર ધામ ચલાવે છે તેની સંપૂર્ણ વિગતો ટૂંક સમયમાં જ પ્રજા સમક્ષ મુકવામાં આવશે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર જિલ્લા એલસીબીની ટીમ સુંદર કામગીરી નિભાવી રહી છે એક પછીએક ગુન્હા ડિરેક્ટ થઈ રહ્યા છે ત્યારે આવનારા સમયમાં આ શકુનિ જિલ્લાનું નામ બગાડે નહીં તે જોવાની જવાબદારી પણ જિલ્લા એલ.સી.બી બની રહે છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY